02716 230424 98243 63047 info@dehgamnagssmandaliltd.in રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭
ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર
સ્થાપના : તા. ૩૦-૭-૧૯૯૮ · ઓડિટ વર્ગ "A"

સહકારથી સમૃદ્ધિ તરફ

સલામત થાપણ, આકર્ષક વ્યાજ અને સરળ ધિરાણ — દહેગામની આપની પોતાની મંડળી.

સહકારથી સમૃદ્ધિ તરફ
સ્થાપના : તા. ૩૦-૭-૧૯૯૮ · ઓડિટ વર્ગ "A"

નવા ભવનમાં, નવી ઊર્જા સાથે

સંસ્થાના નવનિર્મિત ભવનમાં આપનું સ્વાગત છે.

નવા ભવનમાં, નવી ઊર્જા સાથે
સ્થાપના : તા. ૩૦-૭-૧૯૯૮ · ઓડિટ વર્ગ "A"

મકાન-દુકાન મોર્ગેજ અને કાર લોન ફક્ત ૧૦%

એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ ઉપર ૧૨% વ્યાજે ત્વરિત ધિરાણ.

મકાન-દુકાન મોર્ગેજ અને કાર લોન ફક્ત ૧૦%
૨૮ વર્ષથી દહેગામનો વિશ્વાસ
ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. સ્થાપના : તા. ૩૦-૭-૧૯૯૮રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭
અમારા વિશે

૨૮ વર્ષથી દહેગામનો વિશ્વાસ

ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. સભાસદોના સાથ, સહકાર, પ્રેરણા અને અડગ વિશ્વાસથી ૨૮ વર્ષની યશસ્વી કારકિર્દી પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે.

બેંકિંગ વ્યવસાય લોક વિશ્વાસના પાતળા તંતુ ઉપર ચાલે છે. દહેગામની જનતામાં મંડળી માટે જે જબરદસ્ત વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે તે જ અમારી સૌથી મોટી મૂડી છે.

  • ઓડિટ વર્ગ "અ"
  • તા. ૧-૪-૨૦૦૦ થી સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ
  • ૩,૪૯૪ સભાસદોનો વિશ્વાસ
  • ખાતામાં લેવડ-દેવડના SMS એલર્ટ

અમારી ઓળખ

3,494+ સભાસદો
28+ વર્ષોની સેવા
10+ થાપણ અને ધિરાણ યોજનાઓ
11 બોર્ડ સભ્યો

અમારી યોજનાઓ

આપની દરેક જરૂરિયાત માટે થાપણ અને ધિરાણ યોજનાઓ

બધું જુઓ

વ્યાજના દર

બધું જુઓ

ધિરાણ વ્યાજના દર

લોન પ્રકાર વ્યાજ દર
મકાન - દુકાન મોર્ગેજ લોન 10%
કાર લોન 10%
એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ ઉપર ધિરાણ 12%
પર્સનલ લોન 16%
મંડળીની એફ.ડી. ઉપર ધિરાણ (એફ.ડી. દર ઉપર) +2%
દૈનિક રિકરિંગ ઉપર ધિરાણ 10%

દર ફેરફારને પાત્ર છે. ચોક્કસ વિગત માટે મંડળીનો સંપર્ક કરો.

શ્રી ગુણવંતભાઈ આર. બારોટ
ચેરમેનશ્રીનું નિવેદન
આપ સૌના સાથ, સહકાર, પ્રેરણા અને અડગ વિશ્વાસથી આપણી મંડળી પોતાની યશસ્વી કારકિર્દી સાથે ૨૮ વર્ષ પૂરા કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જનતામાં મંડળી માટે જે જબરદસ્ત વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે તે જ અમારી મોટી મૂડી છે.
શ્રી ગુણવંતભાઈ આર. બારોટચેરમેન
વધુ વાંચો

અમારી સેવાઓ

એક જ છત નીચે સભાસદો માટે સુવિધાઓ

જી.ઈ.બી. લાઈટ બીલ કલેક્શન

મંડળીમાં જ લાઈટ બીલના નાણાં સ્વીકારવાનું સેન્ટર — જાહેર જનતા માટે સુંદર સગવડ.

SMS બેલેન્સ સુવિધા

તમામ ખાતેદારોના ખાતામાં લેવડ-દેવડના બેલેન્સ મેસેજ.

દૈનિક રીકરીંગ કલેક્શન

મોબાઈલ દ્વારા દૈનિક બચતનું કલેક્શન — ટૂંક સમયમાં.

સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ

તા. ૧-૪-૨૦૦૦ થી ઝડપી અને પારદર્શક સેવા.

સર્ટિફિકેટ ઉપર ધિરાણ

એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ ઉપર ત્વરિત ધિરાણ.

ડિવિડન્ડ સીધું ખાતામાં

સેવિંગ્સ ખાતું ખોલાવો, ડિવિડન્ડ આપના ખાતામાં જમા થશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ૨૦૨૫-૨૦૨૬

બધું જુઓ
ગુણવંતભાઈ આર. બારોટ
ગુણવંતભાઈ આર. બારોટચેરમેન
ધનસુખભાઈ ડી. પટેલ
ધનસુખભાઈ ડી. પટેલવા. ચેરમેન
હિતેશકુમાર કે. સોની
હિતેશકુમાર કે. સોનીમેને. ડિરેક્ટર
સુમેરૂભાઈ આર. અમીન
સુમેરૂભાઈ આર. અમીનડિરેક્ટર
ગીરીશભાઈ એન. શાહ
ગીરીશભાઈ એન. શાહડિરેક્ટર
પ્રકાશભાઈ આઈ. પટેલ
પ્રકાશભાઈ આઈ. પટેલડિરેક્ટર
કલ્પનાબેન એ. અમીન
કલ્પનાબેન એ. અમીનડિરેક્ટર
પારૂલબેન એસ. પટેલ
પારૂલબેન એસ. પટેલડિરેક્ટર
મયંકકુમાર જે. રાવલ
મયંકકુમાર જે. રાવલડિરેક્ટર
હરીશભાઈ બી. સિંન્દે
હરીશભાઈ બી. સિંન્દેડિરેક્ટર
કાનાજી જે. ભીલ
કાનાજી જે. ભીલડિરેક્ટર
ગીતેશકુમાર એન. પટેલ
ગીતેશકુમાર એન. પટેલસલાહકાર
જગદીશ પી. પ્રજાપતિ
જગદીશ પી. પ્રજાપતિમેનેજર

ફોટો ગેલેરી

બધું જુઓ

Instagram પર અમે

Post

Test

ગણતરી કરો

લોનનો હપ્તો અને થાપણની પાકતી રકમ તરત જાણો

લોનની રકમ
—
કુલ વ્યાજ
—
કુલ ચુકવણી
—

આ ગણતરી અંદાજિત છે. ચોક્કસ વિગત માટે મંડળીનો સંપર્ક કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

બધું જુઓ

ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. શું છે?

દહેગામ, જિ. ગાંધીનગરની સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ સહકારી શરાફી મંડળી છે. રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭ થી નોંધાયેલ, તા. ૩૦-૭-૧૯૯૮ થી કાર્યરત અને ઓડિટ વર્ગ "અ" ધરાવે છે.

મંડળીની ઓફિસ ક્યાં આવેલી છે?

સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ, પહેલો માળ, સરદાર શોપીંગ સેન્ટરની બાજુમાં, દહેગામ, જિ. ગાંધીનગર – ૩૮૨૩૦૫. ફોન: 02716 230424, મોબાઈલ: 98243 63047.

મંડળીમાં કઈ થાપણ યોજનાઓ છે?

બચત ખાતું (SMS એલર્ટ સાથે), ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને શિવમ સર્ટિફિકેટ ડબલ યોજના, જેમાં ૧૨૦ માસે રકમ ડબલ થાય છે (રૂ. ૧,૦૦૦ ના રૂ. ૨,૦૦૦).

મંડળી કઈ લોન આપે છે?

મકાન-દુકાન મોર્ગેજ લોન, કાર લોન, પર્સનલ લોન, એન.એસ.સી. / કે.વી.પી. સર્ટિફિકેટ લોન, મંડળીની એફ.ડી. ઉપર ધિરાણ અને દૈનિક રિકરિંગ ઉપર ધિરાણ. હાલના દર "વ્યાજ દર" પાનાં પર જુઓ.

KYC માટે કયા દસ્તાવેજ જોઈએ?

પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા અને ઓળખ તથા સરનામાનો પુરાવો — જેમ કે પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, લાઈટ બીલ કે ટેલિફોન બીલ — મંડળીની ઓફિસમાં આપવાના રહેશે.

સભાસદને ડિવિડન્ડ કેવી રીતે મળે છે?

ડિવિડન્ડ સભાસદના મંડળીના સેવિંગ્સ ખાતામાં સીધું જમા થાય છે, તેથી દરેક સભાસદને સેવિંગ્સ ખાતું ખોલાવવા વિનંતી છે.

અમારા બેન્કર્સ

ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેન્ક લિ.દહેગામ
બેન્ક ઓફ બરોડાદહેગામ

આજે જ સભાસદ બનો

થાપણ, ધિરાણ કે કોઈ પણ માહિતી માટે અમારો સંપર્ક કરો.